કાલમુખી કોલોના ને તમારા ફેફસા સુધી ના પહોંચવા દેવો હોય તો આટલું કરજો. તમારા ફેફસા કાચની જેમ ચોખ્ખા થઈ જશે.

મિત્રો તમે પણ જાણો છો કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા માટે કોરોના એ ખુબજ હલચલ મચાવી છે. તેના કારણે લોકોનો જીવ જોખમમાં મુક્યો છે. અત્યારના સમયમાં કોરનાથી બચવા લોકો અત્યારે ખુબજ દેશી દવા ની સાથે અન્ય પણ ઉપાયો કરી રહ્યા છે અને તેની સામે જંગ જીતી રહ્યા છે.

Screenshot 2021 04 29 11 37 18 01

કોરોના થી લોકોમાં ખુબજ ગંભીર અસર જોવા મળે છે. તેનાથી કોરોના વાઇરસ ફેફસા માં જતા રહે છે અને બધા જ ફેફસા બંધ કરી નાખે છે. ફેફસામાં કફ ન થાય તેની ખુબજ કાળજી રાખવી જોઈએ. ફેફસા હંમેશા ચોખ્ખા રાખવા જોઈએ. તેના માટે અપને વનસ્પતિ તથા અન્ય ઘરેલું ઉપચાર નો ઉપયોગ કરી આ સમસ્યાથી છુટકારો મેળવવો જોઈએ.

મિત્રો ફેફસામાં રહેલા કફને દૂર કરવા માટે મુખ્ય વનસ્પતિ જેવી કે આદુ, અરડૂસી અને તુલસીના પાનને સરખે ભાગે લઈને તેનો ઉપયોગ કરવાથી કફ આસાનાથી દૂર કરી શકાય છે. તેમાં મધ નાખીને આ મિશ્રણ ને 2 વખત લેવાથી ઝડપથી આ કફ દૂર થાય છે.

આદુના રસમાં મધ મિક્સ કરીને લેવાથી શરદી, ઉધરસ અને કફ દૂર કરી શકાય છે. તેમજ ફેફસા એકદમ સાફ કરી શકાય છે. જમા થયેલા કફ ને દૂર કરવા માટે તુલસીના પાનને ચાવીને ખાવાથી તેના રસને કારણે કફ દૂર થાય છે. કોરોનાથી બચવા માટે અવશ્ય આ ઉપાય નો ઉપયોગ કરો.

મિત્રો બીજો છે હળદળનો ઉપાય. તે એન્ટિસેપ્ટિક અને એન્ટીબેકટેરિયલ હોવાથી કફના રોગો દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક છે. હળદળ અને મધને મિક્સ કરીને તેને દિવસમાં 3 વાર લેવાથી પણ આ સમસ્યા માંથી છુટકારો મળે છે.

જ્યારે વધુ પડતી ઉધરસ આવતી હોય ત્યારે હળદળ ને ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી તેમાં આરામ મળે. ત્યારબાદ તેને લીંબુ પાણી સાથે લેવાથી પણ ઉધરસ આવતી નથી. જ્યારે પણ સુકી ઉધરસ આવતી હોય ત્યારે મધને ચાટવાથી પણ રાહત મળે છે.

અરડૂસીનાં પાનને ચાવવાથી શરદી, કફ વગેરેમાં રાહત થાય છે. તે ઉપરાંત તાવ , વગેરે જેવી બીમારીઓ દૂર થઈ જાય છે. લીંબુમાં આદુ અને સિંધવ મીઠું નાખીને તે રસ પીવાથી પણ કફનો નાશ થાય છે. તેમાં કોઇપણ પ્રકારનો બરફ નાખવાનો નથી. ઘઉંના લોટની રાબ બનાવી પીવાથી પણ બાળકો માટે સારો એવો ફાયદો કરે છે.

ગરમ રાબ નો ઉપયોગ કરવાથી ગળામાં રહેલો કફ છુટો પડી જાય છે. તેમાં થોડો ગોળ અને સૂંઠ નાખીને પીવાથી ફાયદો થાય છે. રોજ સવારે એક કલાક સુધી કુમળા તડકામાં બેસવાથી કફના કણો છુટા પડે છે અને જલ્દીથી આરામ મળે છે.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*