Indian Army Bharti Devbhumi Dwarka 2020
Army bharti rally melo Rajkot, Jamnagar, Amreli, Bhuj, Bhavnagar, Junagarh, Surendranagar, Porbandar, Devbhumi Dwarka army rally bharti districts of Gujrat State and Diu (Union Territory). Eligibility criteria age, height, weight, chest, physical test, medical test, written test for BRO Jamnagar army recruitment rally. ARO Jamnagar army bharti rally date and notification details given below
lo
સ્થળ : દેવભૂમિ દ્વારકા (ભરતી ફક્ત પુરુષો માટે છે.)
✅ ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..
⇒ ફોર્મ ભરવાની તારીખ :
10 ડિસેમ્બર 2020 થી 18 જાન્યુઆરી 2021
10 દિવસ અગાઉ
⇒ અમરેલી
⇒ જામનગર
⇒ પોરબંદર
⇒ રાજકોટ
⇒ ભાવનગર
⇒ જુનાગઢ
⇒ સુરેન્દ્રનગર
⇒ કચ્છ
⇒ ગીર સોમનાથ
⇒ બોટાદ
⇒ મોરબી
⇒ દેવભૂમિ દ્વારકા
⇒ દીવ (UT)
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)⇛ પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)⇛ પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ
(જન્મ તા. 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
(જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)
નોંધ :
⇛ 8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે..
1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
⇛ 10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે..
1. Artisan (Woodwork)-Tdn – કારીગર (લાકડાનું કામ)
2. Chef (રસોઈયો)
3. Dresser (U) – (મલમપટ્ટી કરનાર)
4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
5. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)
7. Steward (વ્યવસ્થાકર્તા)
8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)
9. Trailor (U) (ટ્રેઇલર)
10. Washer man (ધોબી)